Become A Volunteer

|| જય ઉમિયાજી ||

સિદ્ધ તપોભૂમિ આલેચ પર્વતમાળાની ગોદમાં, પવિત્ર વેણુ નદીના તટે, પાટીદારોની આસ્થા-શ્રદ્ધાના કેન્દ્ર ઉમિયાધામ-સિદસર ખાતે જગત જનની માઁ ઉમિયાના પ્રાગટ્યના ૧૨૫ વર્ષ નિમિત્તે પંચ દિવસિય પ્રાગટ્ય ઉત્સવ તારીખ ૨૫ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે.

આ મહોત્સવમાં આપ સ્વયંસેવક તરીકે જોડાઈને માઁ ઉમિયા પ્રત્યેનો ભાવ પ્રગટ કરીએ તથા આપનું નીચે દર્શાવેલ લીંક પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીએ.